રાત્રી દરમિયાન ૧૨ દુકાનના શટર તોડી ચોરી કરનાર ૨ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ઝોન-૧
અમદાવાદ : શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇંચા. પોલીસ કમિશ્નરશ્રી હુકમથી અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ સા.શ્રી તથા ઇંચા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧,...