આણંદ જિલ્લામાં પોલીસ વિભાગ અને ચાઈલ્ડ લાઈનના સહયોગથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૪૭ બાળલગ્નો અટકાવાયા
આણંદ : જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળસુરક્ષા એકમ, આણંદ દ્વારા Police Department અને Child Line (૧૦૯૮)ના સહયોગથી એપ્રિલ થી જુન ૨૦૨૩ એમ છેલ્લા...