ખંભોળજના ખેડૂતોને નુકશાન પહોંચાડનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટર સમક્ષ માંગ કરાઈ
૨૫મી સુધીમાં કરેલ પ્રશ્ન હલ નહીં થાય તો ધરણાં કાર્યક્રમની ચીમકી : કલેકટરને આવેદનપત્ર આણંદ : ગામમાં ભરવાડોના ત્રાસના વિરુદ્ધમાં ખંભોળજ ગામના ખેડૂતોએ રેલી કાઢી...