૭૭મા સ્વતંત્રતા દિન નિમિત્તે આણંદ ખાતે ટેરેસ શાળાના ૭૦ જેટલા ભૂલકાઓને નવા કપડા અને રાષ્ટ્રીય ધ્વજ અર્પણ કરાયા
ભગીરથ પ્લસ ક્લોથીંગ શોપના ગૌતમભાઈ રાજગોરના તરફથી આણંદ ખાતે ચાલતી હીનાબેનની “ટેરેસ શાળા”માં અભ્યાસ કરતાં ૭૦ જેટલાં જરૂરિયાતમંદ ભૂલકાઓને નવા કપડાં તેમજ રાષ્ટ્રીયધ્વજ અર્પણ કરી...