Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

૭૭મા સ્વતંત્રતા દિન નિમિત્તે આણંદ ખાતે ટેરેસ શાળાના ૭૦ જેટલા ભૂલકાઓને નવા કપડા અને રાષ્ટ્રીય ધ્વજ અર્પણ કરાયા

સ્વતંત્રતા દિન

ભગીરથ પ્લસ ક્લોથીંગ શોપના ગૌતમભાઈ રાજગોરના તરફથી આણંદ ખાતે ચાલતી હીનાબેનની “ટેરેસ શાળા”માં અભ્યાસ કરતાં ૭૦ જેટલાં જરૂરિયાતમંદ ભૂલકાઓને નવા કપડાં તેમજ રાષ્ટ્રીયધ્વજ અર્પણ કરી સામાજિક સેવાનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડેલ. સાથોસાથ ત્યાં સંગીત અને ચિત્ર સ્પર્ધા યોજીને બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવમાં આવ્યા.

જેમાં ભગીરથ પ્લસ ક્લોથીંગ શોપની ટીમ, શૌર્યફાઉન્ડેશન ટીમ, યુવા ક્ષત્રિય સેના અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ટીમ સહયોગી બનેલ.જો તમે પણ તમારા શુભ અશુભ પ્રસંગે જો ગરીબ અને જરૂરિયાતમંદ સુધી ભોજન કે અન્ય રીતે મદદ આપવા ઇચ્છુક હોય તો જરૂર સંપર્ક કરો. શૌર્ય ફાઉન્ડેશન આણંદ-૯૯૨૪૦૪૪૩૮૪

Other News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડતાલધામમાં દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા : સંતોએ સુપુત્ર અનુજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી

Related posts

મગરો રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતા ફફડાટ : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે મગર પકડ્યો…

Charotar Sandesh

આણંદ : સાર્વજનિક કે ખાનગી જગ્યા્ઓમાં ચૂંટણી પ્રચાર માટે જાહેરમાં લાઉડસ્પી‍કર વગાડવા પર નિયંત્રણ…

Charotar Sandesh

અડાસ ગામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં ૧૫ નબીરાઓ ઝડપાયા : ૨૦.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત

Charotar Sandesh