દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજાનું એલાન : ગાંધીનગર સેશન્સ કોર્ટે સંભળાવી સજા
ગાંધીનગર : દુષ્કર્મી આસારામ બાપુને જોધપુર બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની એક મહિલાએ વર્ષ...