બોલ માડી અંબે..! માઈભક્તો માટે ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ, જુઓ વિગત
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો- 2023: મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન વિશ્વ...