ખેડા જિલ્લામાં ૨૫૦૦ જેટલા બોરવેલ બનાવાનું ભાજપનું લક્ષ્યાંક : કપડવંજના ધારાસભ્ય દ્વારા ખાતમુર્હુત કરાયું
ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આ લક્ષ્યાંક પૂર્ણ કરાશે ખેડા જિલ્લામાં અંતરિયાળ ગામોમાં પ્રવર્તતી પાણીની સમસ્યાને ધ્યાને લઈ ખેડા જિલ્લા ભાજપ...