ગુજરાતમાં લઠ્ઠાકાંડ-કેમિકલકાંડ ઘટના બાદ પોલીસે ત્રીજું નેત્ર ખોલ્યું : આ શહેરમાં ડ્રોનની મદદથી ૬ ભઠ્ઠીઓ ઝડપી, જુઓ
સુરત : ચકચારી કેમિકલ કાંડ બાદ પોલિસ એક્શનમાં આવી છે, બોટાદ-બરવાળામાં થયેલ કેમિકલકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં આવેલ છે, ત્યારે દારૂનું દૂષણ ડામવા કડક...