Charotar Sandesh

Tag : gujarat police

ગુજરાત

ખેડા જિલ્લામાં સીરપ કાંડ બાદ જાગી રાજ્યની પોલીસ : સુરત, મહેસાણા, મોરબીમાંથી ઝડપાયો સીરપનો જથ્થો

Charotar Sandesh
ખેડા જિલ્લામાં Syrup કાંડ બાદ ગુજરાતની પોલીસ સફાળી જાગી હતી, ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરાઈ હતી, મહેસાણામાંથી નશીલી સીરપનો મોટો જથ્થો જપ્ત...
ચરોતર સ્થાનિક સમાચાર

પ્રજાપત્તાક દિને આણંદના એએસઆઈ હિતેશભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે

Charotar Sandesh
ASI હિતેશભાઈ ચૌધરીએ ર૧ વર્ષથી નોકરીમાં અત્યાર સુધી ૫૨૧ જેટલા ઈનામ પ્રાપ્ત કર્યા આણંદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે જેમાં ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને...
ગુજરાત

ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણૂક

Charotar Sandesh
આ મહત્ત્વના પદ માટે અનેક IAS ઓફિસરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું Gandhinagar : આખરે ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણંક કરાઈ છે,...
ગુજરાત

ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, ૨૭ પીઆઇ અને ૩૪ PSIની બદલી

Charotar Sandesh
ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીઓનો દોર શરૂ થયા છે. આજે ૨૭ PI પોલીસ ઈન્સ્પેક્ટર અને ૩૪ PSI પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી આદેશ છૂટ્યા...
ગુજરાત

ગ્રેડ પે મામલે રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કર્યું : જુઓ કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ-ASIનો પગાર વધારો કેટલો ?

Charotar Sandesh
ગાંધીનગર : રાજ્ય સરકારે ગ્રેડ પે (gradpe) આંદોલનનો સુખદ અંત લાવ્યો છે, જેમાં પોલીસ ગ્રે પેડ મામલે રૂ.૫૫૦ કરોડનું પેકેજ મંજૂર કરાયું છે, હવે ગુજરાતના...
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો અનોખો કિમીયો : કોફીના જથ્થાની આડમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી !

Charotar Sandesh
કચ્છ : ગુજરાત પોલિસ વિભાગ દ્વારા હાલમાં દરિયાઈ વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, તેમજ ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી પાકિસ્તાનના...
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં લઠ્ઠાકાંડ-કેમિકલકાંડ ઘટના બાદ પોલીસે ત્રીજું નેત્ર ખોલ્યું : આ શહેરમાં ડ્રોનની મદદથી ૬ ભઠ્ઠીઓ ઝડપી, જુઓ

Charotar Sandesh
સુરત : ચકચારી કેમિકલ કાંડ બાદ પોલિસ એક્શનમાં આવી છે, બોટાદ-બરવાળામાં થયેલ કેમિકલકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં આવેલ છે, ત્યારે દારૂનું દૂષણ ડામવા કડક...
ગુજરાત

ગુજરાત પોલીસનું ટ્‌વીટર એકાઉન્ટ થયું હેક : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરી માહિતી આપી

Charotar Sandesh
ગાંધીનગર : ગુજરાત પોલિસ (gujarat police) નું ટ્‌વીટર એકાઉન્ટ (twitter account) હેક થયું હોવાની માહિતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરીને જણાવેલ છે, તેમજ કોઈ માહિતી...
ગુજરાત

હવે કોણ બનશે રાજ્યના નવા પોલિસવડા : ડીજીપીની રેસમાં આ નામ સૌથી મોખરે

Charotar Sandesh
અમદાવાદ : રાજ્યના પોલિસવડા આશિષ ભાટિયા સહિત ચાલુ વર્ષે ઘણા સિનીયર આઈપીએસ ઓફિસર નિવૃત્ત થશે, ત્યારે હવે ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે ? તે ચર્ચા...
ગુજરાત

બ્રેકિંગ : પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર, ૭૭ IPSની બદલી-બઢતી, ખેડા જિલ્લા SP તરીકે કોની કરાઈ નિમણૂક

Charotar Sandesh
નડીયાદ : આગામી વિધાનસભાની ચુંટણી ગુજરાત રાજ્યમાં આવી રહી છે, ત્યારે પોલિસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના ૭૭ આઈપીએસ IPS ઓફિસરોની બદલી-બઢતી...