કોંગ્રેસે છઠ્ઠી યાદી જાહેર : આણંદ બેઠકમાં કાન્તી સોઢા પરમાર રિપીટ, આંકલાવમાં અમિત ચાવડાને ટિકીટ
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે આજે કોંગ્રેસે ઉમેદવારોની પાંચમી યાદી...