બ્રેકિંગ : સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો : હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારાઈ : જુઓ સમગ્ર વિગત
સુરત : સુરત સહિત રાજ્યમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટના ચુકાદા બાદ આજે હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. પરંતુ આરોપીના ચહેરા પર...