ગુજરાત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પર ભાજપની નજર છે : જાણો કોણે ટ્વીટ કરી કર્યો ધડાકો
ગાંધીનગર : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ સર્જાશે તેવી સંભાવના છે. ગુજરાત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પર ભાજપની નજર હોવાનો દાવો કરવામાં આવ્યો...