રાજ્યમાં હોમ આઈસોલેશનમાં રહેલ દર્દીઓનું સતત મોનિટરિંગ કરવા આદેશ : ૧૦મીથી ઉકાળાનું વિતરણ કરાશે
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસો રફ્તાર ગતિએ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫ જાન્યુઆરી સુધીના...