૩૦૦ કરોડની નકલી નોટોનું રેકેટ : માસ્ટરમાઈન્ડ સહિત ૬ ઝડયાયા, રેલો મુંબઈ-આણંદ-સુરત શહેરમાં, જુઓ વિગત
આણંદના બિલ્ડરે રૂા.૧૫ કરોડની બનાવટી ચલણી નોટ ૧ લાખમાં ખરીદી હોવાનો થયો ઘટસ્ફોટ, ધરપકડ સુરત : ભારતમાં આશરે ૩૦૦ કરોડનું નકલી નોટોનું રેકેટ સામે આવ્યું...