રાજ્ય સરકારની સુચના તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશાનુસાર રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરાઈ
ઉમરેઠ શહેરી વિસ્તારમાં રખડતાં ઢોરો નો ત્રાસ અટકાવ અને નિયંત્રણ સૂચના અનુસાર ઉમરેઠ નગરપાલિકા દ્વારા રખડતાં ઢોરો ને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી ગુજરાત સરકાર...