ગ્રેડ પે મામલે રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કર્યું : જુઓ કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ-ASIનો પગાર વધારો કેટલો ?
ગાંધીનગર : રાજ્ય સરકારે ગ્રેડ પે (gradpe) આંદોલનનો સુખદ અંત લાવ્યો છે, જેમાં પોલીસ ગ્રે પેડ મામલે રૂ.૫૫૦ કરોડનું પેકેજ મંજૂર કરાયું છે, હવે ગુજરાતના...