ખંભાતના શક્કરપુરમાં થયેલ પથ્થરમારામાં ઝડપાયેલ આરોપીઓએ રિમાન્ડ દરમ્યાન કર્યો મોટો ખુલાસો
આણંદ : રાજ્યમાં રામનવમી પર્વ નિમિત્તે ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખંભાત અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો...