ભાજપની પ્રથમ યાદી જાહેર : નડીયાદમાં પંકજ દેસાઈ રિપીટ, જુઓ ખેડા-આણંદ જિલ્લાની બેઠકોમાં કોણ ?
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરાઈ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે આણંદમાં યોગેશભાઈ પટેલ (બાપજી), નડિયાદમાં પંકજભાઈ દેસાઈ,...