એપ્લિકેશન KNOW YOUR CANDIDATE (KYC) દ્વારા નાગરિકો ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ વિશે જાણી શકશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪માં દેશનો કોઈ પણ નાગરિક મતદાનથી બાકાત ન રહી જાય તે માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે....