ગુજરાતમાં લમ્પી વાઈરસનો કહેર : આ જિલ્લામાં લમ્પીથી મોતનું તાંડવ, ગૌપ્રેમીઓ સહિત લોકોમાં રોષ
Kutch : રાજ્યમાં કચ્છ જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઈરસ (lumpy virus) ના કહેરથી ગૌરક્ષકોમાં ચિંતા પ્રવર્તી છે, લમ્પી વાઇરસથી અનેક ગાયોના મોતથી નિપજ્યા છે, ત્યારે ભુજ...