મહાભારતના શકુની મામા ઉર્ફે ગૂફી પેન્ટલનું ૭૮ વર્ષની વયે નિધન, ઘણા દિવસથી બિમાર હતા
છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ, એન્જિનિયરિંગ છોડીને બન્યા હતા એક્ટર મુંબઈ : મનોરંજન ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. સીરિયલ ‘મહાભારત’માં શકુની...