છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ, એન્જિનિયરિંગ છોડીને બન્યા હતા એક્ટર
મુંબઈ : મનોરંજન ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. સીરિયલ ‘મહાભારત’માં શકુની માતાનો રોલ કરનાર પીઢ અભિનેતા ગૂફી પેન્ટલ હવે નથી રહ્યા. ગૂફી પેન્ટલનું લાંબી માંદગી બાદ અવસાન થયું.
અભિનેતાના નિધનના સમાચારથી ટીવી અને સિનેમા જગતમાં મૌન છવાઈ ગયું છે.
Other News : ગુજરાત ફરતે બે સિસ્ટમથી ભારે વરસાદની આગાહી : આ ભાગોમાં હજુય પડી શકે છે ધોધમાર વરસાદ, જુઓ વિગત