નશાબંધી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત ઉમરેઠમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ઉમરેઠથી ખ્યાતનામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નશાબંધી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત નશામાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય તે અંગે તા. ૦૭/૧૦/૨૦૨૩ શનિનારના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો...