બોરસદ ચોકડીએ નિર્માણાધિન ઓવરબ્રિજની મુલાકાત સાંસદ મિતેષ પટેલે લીધી : જુઓ પ્રોજેક્ટ મેનેજરની શું આપી સુચના ?
આણંદ : સાંસદ મિતેશ પટેલે આજે બોરસદ ચોકડી પર નિર્માણ પામી રહેલ Overbridgeની સ્થળ મુલાકાત લીધી હતી. સાંસદ મિતેશ પટેલની આ મુલાકાત દરમિયાન તેમની સાથે...