ગુનો શોધવામાં નિષ્કાળજી બદલ તારાપુરના પી.આઈ.ને સસ્પેન્ડ કરાતા પોલિસ વિભાગમાં ચકચાર
આણંદ એસઓજીએ સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી એક કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હતો, ગુનો શોધવામાં નિષ્ફળતા બદલ સ્થાનિક પી.આઈ.ને સસ્પેન્ડ કરાયા છે તારાપુર પોલીસ મથકના PI...