તા. ૯ મી ઓગસ્ટના રોજ સદાનાપુર સરકારી આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
આણંદ : એક્સપ્રેસ હાઇવે નજીકના સાદાનાપુરા ખાતે આવેલ સરકારી આઈ.ટી.આઈ દ્વારા તા.૦૯/૦૮/૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. સાદાનાપુર મુકામે આવેલ...