સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વકર્યો : સનાતન સંતોનું મોટું એલાન : લીધી બહિષ્કારની પ્રતિજ્ઞા
કોઈ સંત તેમના કાર્યક્રમ કે મંદિરે જશે નહીં અને કોઈ સાધુ-સંતને સનાતનના કાર્યક્રમમાં બોલવવા નહીં : ઋષિભારતી મહારાજ ગુજરાતભરમાં સાળંગપુર ભીંતચિત્રને લઈ વિવાદ સર્જાયો છે,...