૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જયંતિ નિમિત્તે ઉમરેઠ ખાતેથી ૫૦ કારની રેલી અમદાવાદ જવા નીકળી
સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલન : ઉમરેઠ ખાતેથી રેલીનું પ્રસ્થાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ચેતના સે રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત, સરદાર પટેલ રાષ્ટ્ર...