ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના પ્રચારમાં આવેલ શંકરસિંહની જીભ લપસી, આ શું બોલી ગયા ?
બાયડમાં પુત્રનાં પ્રચારમાં આવેલા શંકરસિંહ વાઘેલાની જીભ લપસી, કમળ પર મતદાન કરી કોંગ્રેસના વિજયની વાત કરી હિંમતનગર : ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ...