Charotar Sandesh
ગુજરાત

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના પ્રચારમાં આવેલ શંકરસિંહની જીભ લપસી, આ શું બોલી ગયા ?

શંકરસિંહ

બાયડમાં પુત્રનાં પ્રચારમાં આવેલા શંકરસિંહ વાઘેલાની જીભ લપસી, કમળ પર મતદાન કરી કોંગ્રેસના વિજયની વાત કરી

હિંમતનગર : ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે, ત્યારે હવે આગામી પ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થનાર છે, ત્યારે બાયડમાં પુત્રનાં પ્રચારમાં આવેલા શંકરસિંહ વાઘેલાની જીભ લપસતા ભાંગરો વાટતા બોલી ગયા હતા કે, કમળ પર મતદાન કરી કોંગ્રેસના વિજયની વાત કરી.

પ્રચાર દરમ્યાન શંકરસિંહે પોતાનાં નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ’પાંચમી તારીખે પણ કમળ ઉપર મતદાન આપીને, કમળનાં ઉમેદવારોને જાકારો આપીને કોંગ્રેસનાં ઉમેદવારોને વિજયી બનાવે તેવી આપ સૌને હું વિનંતી કરું છું.’

Other News : સોજીત્રામાં ઉમેદવાર વિપુલ પટેલના પ્રચારાર્થે વડાપ્રધાન મોદીએ જનસભા યોજી : કૉંગ્રેસ પર કર્યા પ્રહાર

Related posts

પીએસઆઇ મોડ-૨ના પેપર ફરી તપાસવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ…

Charotar Sandesh

સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો ’રેડિયો પ્રિઝન’

Charotar Sandesh

કોંગી નેતા હાર્દિક પટેલને મોટી રાહત : રાજ્ય બહાર જવા સેશન્સ કોર્ટે લીલીઝંડી આપી…

Charotar Sandesh