આણંદ શારદા હાઈસ્કૂલ ખાતે 10 જિલ્લાના સિનિયર ભાઈઓની કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
આણંદ : ગુજરાત સ્ટેટ કબ્બડી એસોસિએશન અને આણંદ જિલ્લા કબ્બડી એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આણંદ શારદા હાઈસ્કૂલ ખાતે 10 જિલ્લાના સિનિયર ભાઈઓની કબ્બડી સ્પર્ધાનું આયોજન...