આણંદની લજ્જા શૂટીંગ એકેડેમીના સાત વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતનિધિત્વ કરશે
આણંદ : આંતર- રાષ્ટ્રીય શૂટર લજ્જા ગૌસ્વમી અને એકેડમી ના મુખ્ય કોચ અને આંતર રાષ્ટ્રિય શૂટર અને કોચ બ્રહ્નપુરી ગૌસ્વામી તેમના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષા કરેલ...