પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવી ઈંગ્લેન્ડ બન્યું T-20 વર્લ્ડકપ ચેમ્પિયન
વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પાકિસ્તાનનું સ્વપ્ન રોળાયું આજે મેલબોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટી-ર૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને ૧૩૮ રનનો...