બેન્ક ઓફ બરોડા ઉમરેઠ દ્વારા શિક્ષક દિન નિમિત્તે પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉજવણી કરાઈ
શિક્ષક દિન નિમિત્તે બેન્ક ઓફ બરોડા ઉમરેઠ તરફથી પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં BoBના બ્રાન્ચ મેનેજર પવનકુમાર પાન્ડેએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ-ઉમરેઠના શિક્ષકોને અભિનંદન પાઠવવા સ્કૂલમાં આવ્યા હતા...