પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંતરામ નર્સિંગ કોલેજમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો
તા. ૧૫-૦૨-૨૦૨૪ ગુરુવારના રોજ ઉમરેઠમાં ખ્યાતનામ સંતરામ નર્સિંગ કોલેજમાં GNM પ્રથમ વર્ષના તથા ANM પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...