વડોદરામાં થયેલ હિંસાના બે આરોપીને પકડવા ગયેલ પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી ગયા
વડોદરા : રાજ્યમાં ઠેર-ઠેર અસામાજીક તત્ત્વો દ્વારા હુમલાઓનો ઘટનાઓ બનવા પામેલ છે, ત્યારે વડોદરાના રાવપુરા કોઠી પોળ સહિતના વિસ્તારોમાં હથિયારધારી ટોળાએ પથ્થર મારો કરી મૂર્તિ...