વડોદરાના અટલાદરા-બિલ મેઈન રોડનું સમારકામ કાર્ય હાથ ધરાતાં વાહનચાલકો-રાહદારીઓને રાહત
વડોદરા : શહેરના અટલાદરા-બીલ મેઈન રોડ ઉપર વરસાદી માહોલમાં પડેલા ખાડાઓથી વાહનચાલકો-રાહદારીઓ પરેશાન હતા, જેને ધ્યાને લઈ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને કોર્પોરેટરશ્રી ટ્વીન્કલબેનના...