દારૂના અડ્ડા પર રેઈડ કરવા ગયેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં હુમલો
સ્ટેટ મોનિટરિંગ સેલ (state monitoring cell) ના નવા નિડર એસપી નિર્લિપ્ત રાય હવે એક્શનમાં છે, ત્યારે સટ્ટો-દારૂ-જુગારની માહિતી આપવા નંબર જાહેર કર્યો છે વડોદરા :...