વડોદરામાં ભેજાબાજે કેનેડામાં નોકરી અપાવવાના નામે યુવાન પાસેથી ૧.૮૦ લાખ પડાવ્યા
વડોદરા : વડોદરા જિલ્લામાં નોકરી અને વિઝા અપાવવાની લાલચ આપીને ૩૧ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ભેજાબાજ સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.જેમાં ભેજાબાજે કેનેડાના...