ચરોતર સ્થાનિક સમાચારઅડાસ ગામે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા યોજાયેલ સમારોહ… by Charotar SandeshAugust 18, 2019August 18, 20190 અડાસ ગામે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા યોજાયેલા સમારોહમાં અડાસ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ એ પણ હાજરી આપી શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. Jignesh Patel