સાંસદ મિતેશ પટેલે આણંદ રેલ્વે સ્ટેશનના બ્યુટીફીકેશનનો પ્રશ્ન સંસદમાં રેલવે મંત્રી સમક્ષ ઉઠાવ્યો, જુઓ
આણંદ : લોકસભા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે સંસદમાં આણંદ રેલ્વે જંક્શન (anand railway station) નો પ્રશ્ન ઉઠાવી ધારદાર રજુઆત રેલવે મંત્રી સમક્ષ કરી છે. છેલ્લા...