કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી હરિભક્તોને શુભકામનાઓ આપી
કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલધામ, નડિયાદ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ-શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ જણાવ્યું કે પાણી...