આણંદ જિલ્લામાં કોરોનાના વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા, સંક્રમિત વિસ્તારોને કોરેન્ટાઈન એરિયા જાહેર કરાયા
આણંદ : શહેર જિલ્લામાં કોરોના (corona)ના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે, ત્યારે આણંદ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાયાં હતાં, જેના...