આણંદ જિલ્લામાં વધુ ધ્વનિ સાથે લાઉડસ્પીકર તથા ડીજે સીસ્ટમના ઉપયોગ અંગે કલેક્ટરનું જાહેરનામું
આણંદ : ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા અને જાહેર જનતાના જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે નામદાર સુપ્રિમ કોર્ટે જે નિર્દેશો આપ્યા છે. તેમજ એન્વાયર્નમેન્ટ પ્રોટેકશન એકટ-૧૯૮૬ના વિભિન્ન...