દિલ્હી-NCRથી લઈ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડ સુધી ધરતી ધ્રુજી : ભૂકંપના આંચકા અનુભવાયા
ન્યુ દિલ્હી : ન્યુ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો-વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨...