૯.૬૧ લાખ કર્મચારી-પેન્શનરોને ૩ મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવાશે
રૂપાણી સરકારનો મોટો નિર્ણય : ઓગસ્ટના પગારમાં ચૂકવણી, સરકાર પર ૪૬૪ કરોડનું વધારાનું ભારણ આવશે ઓક્ટોબર-૨૦૧૯થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવાશે ગાંધીનગર : ગુજરાત...