આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની વિવિધ શાખાના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ સંપન્ન
આણંદ : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટીવાય બીએસસીના માઈક્રો બાયોલોજી, બાયોટેકનોલોજી, ફિઝિક્સ અને મેથેમેટીકસ વિભાગના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ પ્રમુખ બિપીનચંદ્ર...