નવી SOP : ગુજરાતમાં નાઈટ કર્ફ્યુ યથાવત : હવેથી લગ્ન સમારોહમાં ખુલ્લા જગ્યામાં ૩૦૦ લોકોને મંજુરી
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કોર કમિટીની બેઠકમાં એસઓપી અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ નાઇટ કર્ફ્યુ આઠ મહાનગરો...