ગુજરાતમાં ફરી ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ : આવતીકાલથી આ શહેરોમાં વરસાદની સંભાવના
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદ (kamosami rain)ની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ ઉત્તર ગુજરાતના...